SEB TAT Secondary Preliminary exam result 2023: ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા TAT Secondary પરીક્ષા નું પરિણામ ૧૩-૦૬-૨૦૨૩ ના રોજ જાહેર કરેલ છે. આ પરીક્ષા 4 જૂનના રોજ યોજવામાં આવી હતી. આ પરીક્ષા માધ્યમિક શાળામાં ધોરણ 9 અને 10 ના શિક્ષક બનવા માટે લેવામાં આવે છે. જેમાં આ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા હતી અને આ પરીક્ષામાં કટ-ઓફ આધારિત ઉમેદવારોની મુખ્ય પરીક્ષા આપવા માટે પસંદગી થશે. તો TAT ની પ્રાથમિક પરીક્ષાનું રિઝલ્ટ ક્યાં જોવું અને આ પરિણામ કેવી રીતે તપાસવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
TAT Secondary Exam Result 2023
પરીક્ષા સંસ્થા | રાજય પરીક્ષા બોર્ડ (State Examination Bord) |
પરીક્ષા | TAT ધોરણ 9 તથા 10 |
આર્ટીકલ પ્રકાર | TAT Prelims Result |
પરીક્ષા તારીખ | 4 જૂન 2023 |
ઓફીસીયલ વેબસાઇટ | sebexam.org |
રિઝલ્ટ સ્ટેટસ | જાહેર |
TAT નું પરિણામ જાહેર 2023
4 જૂન, 2023 ના રોજ, 1.65 લાખ વિદ્યાર્થીઓએ TAT પ્રિલિમ પરીક્ષા માટે અરજી કરી હતી. બધા ઉમેદવારોએ હવે જોવાનું છે કે વિષય મુજબ કટ ઓફ શું હશે. આ પરીક્ષા નુંબધા ઉમેદવારોએ હવે જોવાનું છે કે વિષય મુજબ કટ ઓફ શું હશે. આ પરીક્ષા નું પરિણામ જાહેર થઇ ગયેલ છે. આ પરીક્ષા માં ઉતીર્ણ થયેલ ઉમેદવારો મેઈન પરીક્ષા આપી શકશે.
TAT ANSWER KEY
TAT Secondary ની પ્રિલીમ પરીક્ષા ની પ્રોવીસીનલ અને ફાઈનલ આન્સર કી જાહેર થઇ ગયેલ છે. જે ઉમેદવારો એ પ્રિલીમ પરીક્ષા આપેલ છે તેમણે પોતાની આન્સર કી મુજબ મેળવેલ માર્ક્સ સરખાવી શકે છે. જેથી પ્રિલીમ પરીક્ષા નું પરિણામ બાબતે સચોટ માહિતી મેળવી શકે છે. Tat ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ ધોરણ 9 અને 10 ના શિક્ષકની ભરતી માટે ની આ પરીક્ષા લેવાઈ છે. પરિણામો અને જવાબો માટે www.sebexam.org ને તપાસતા રહો. TAT ટેસ્ટ પછી, તમામ ઉમેદવારો પ્રશ્નપત્રોના ઉકેલો શોધી રહ્યા હતા. પછી અમે અમારી વેબસાઇટ પર TAT જવાબ કી લિંક અપલોડ કરી. વિષયવાર પેપર સોલ્યુશન PDF ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંકનો ઉપયોગ કરો.
TAT Result 2023 કેવી રીતે તપાસવું ?
- સૌ પ્રથમ રાજ્ય પરીક્ષા બોર્ડની સાઈટ www.sebexam.org પર જાઓ.
- હવે ત્યાં હોમપેજ પર તમને TAT-S Result 2023 ની લિંક દેખાશે જેના પર ક્લિક કરો અથવા હોમ પેજ પર “Print Result” મેનું પર ક્લિક કરો.
- નીચે મુજબનું પેજ ખુલશે જેમાં “TAT-S” પસંદ કરો.
TAT સેકેન્ડરી પરિણામ જાહેર | અહીં ક્લિક કરો |
TAT સેકેન્ડરી પરીક્ષા ની ફાઈનલ આન્સર કી | અહી ક્લિક કરો |