SSB Constable Bharti 2023 – ધોરણ 10 પાસ માટે કોન્સ્ટેબલની ભરતી – જો તમે ધોરણ 10 પાસ છો અને તમારે સરકારી નોકરી કરવાની ઈચ્છા છે ? તો ટેનશન લેવાની જરૂર નથી કારણકે સશશ્ત્ર સીમા બલ (SSB) માં ધોરણ 10 માટે કોન્સ્ટેબલ પોસ્ટ માટેની ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવેલ છે. આ ભરતી માટેની નોટિફિકેશન 20 મેં 2023 ના રોજ બહાર પાડવામાં આવેલ હતી અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુન 2023 છે. આ ભરતીને લાગતી તમામ જાણકારી મેળવવા માટે તમેની સત્તાવાર નોટિફિકેશન વાંચો.
ભરતીનું નામ | SSB કોન્સ્ટેબલ |
અરજી | ઓનલાઈન કરવાની |
છેલ્લી તારીખ | 18 જૂન, 2023 છે. |
કુલ પોસ્ટ્સ | 543 |
શૈક્ષણિક લાયકાત | ધોરણ-10 પાસ કે સમકક્ષ |
🔔 SSB Recruitment 2023: હેડ કોન્સ્ટેબલ, ટ્રેડસમેન, SI અને ASI 1656 જગ્યાઓ માટે ભરતી
SSB Constable Bharti 2023 – પોસ્ટ નામ
- કોન્સ્ટેબલ
કુલ ખાલી જગ્યા
કુલ જગ્યાઓ : 543
SSB Constable ભરતી 2023 – શૈક્ષણિક લાયકાત
- આ ભરતીમાં અરજી ફોર્મ ભરવા માટે ધોરણ 10 પાસ અથવા તેના સમકક્ષ પાસ કરેલ હોવું જોઈએ.
SSB Constable Bharti 2023 – પગાર ધોરણ
- પગાર : રૂ. 21,700 થી 69,100 સુધી નો છે.
SSB Constable Bharti 2023 – પસંદગી પ્રક્રિયા
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી
- ડોક્યુમેન્ટ વેરીફીકેશન
અરજી કરવાની રીત
સ્ટેપ 1 : સૌ પ્રથમ સત્તાવાર વેબસાઈટ https://ssb.gov.in/ પર જાઓ.
સ્ટેપ 2 : ત્યારબાદ વેબસાઈટ પર આપેલ “News & Highlight” ના બટન પર ક્લિક કરો
સ્ટેપ 3 : ત્યારબાદ આપેલ “Click Here to Apply” ઓપ્શન પર ક્લિક કરો.
સ્ટેપ 4 : હવે તમારે જે પોસ્ટ માટે અરજી ફોર્મ ભરવાનું છે તેની સામે આપેલ Apply બટન પર ક્લિક કરો.
સ્ટેપ 5 : ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી જરૂરી માહિતી ભરો અને ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 6 : હવે ઓનલાઈન અરજી ફી ભરો.
સ્ટેપ 7 : અરજી ફોર્મ સબમિટ કર્યાં બાદ પ્રિન્ટ કાઢી અથવા pdf સેવ કરો.
Important Link
જાહેરાત વાંચો | અહી ક્લિક કરો |
ઓફીશીયલ વેબસાઈટ | અહી ક્લિક કરો |
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )
અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 જુન 2023 છે.