Indian Army SSC Tech bharti: ભારતીય સેનામાં સીધા જ અધિકારી બનવાનો ગોલ્ડન ચાન્સ, અરજી પ્રક્રિયા શરુ, અહીં વાંચો બધી જ માહિતી
Indian Army SSC Tech : જો તમે ભારતીય સેનામાં ઓફિસર બનવાનું સપનું જોતા હોવ તો એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે આ એક ખાસ તક છે. સેનાએ શોર્ટ સર્વિસ કમિશન (એસએસસી ટેક) ટેકનિકલ એન્ટ્રી સ્કીમ હેઠળ પુરુષો માટે 65મા કોર્સ અને મહિલાઓ માટે 36મા કોર્સ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. BE/B.Tech પાસ આ માટે અરજી કરી શકે […]