WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

10th Pass ITI Railway Recruitment: SSC Pass Railway Recruitment ✅ભારતીય રેલવેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતી

10th Pass ITI Railway Recruitment (SSC Pass Railway Recruitment) : શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે ભારતીય રેલવેમાં 10 પાસ માટે 1104 જગ્યાઓ પર પરીક્ષા વગર ભરતીનો મોકો આવી ગયો છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

10th Pass ITI Railway Recruitment | SSC Pass Railway Recruitment

સંસ્થાનું નામભારતીય રેલવે
પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
નોકરીનું સ્થળભારત
નોટિફિકેશનની તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ03 જુલાઈ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ02 ઓગસ્ટ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંકhttps://ner.indianrailways.gov.in/

પોસ્ટનું નામ

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઇન્ડિયન રેલવે દ્વારા મીકેનીકલ વર્કશોપ, સિગ્નલ વર્કશોપ, બ્રિજ વર્કશોપ, ડીઝલ શેડ, કેરેજ એન્ડ વેગનની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા

ભારતીય રેલવેની આ ભરતીમાં કુલ જગ્યા 1104 છે જેમાં મીકેનીકલ વર્કશોપની 562, સિગ્નલ વર્કશોપની 63, બ્રિજ વર્કશોપની 35, ડીઝલ શેડની 150 તથા કેરેજ એન્ડ વેગનની 255 જગ્યા માટે ભરતી કરવામાં આવી રહી છે.

લાયકાત

ઈન્ડિયન રેલવેની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે 10 પાસ તથા ITI કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે તમારે એક વખત જાહેરાત જરૂરથી વાંચી લેવી.

પગારધોરણ

ભારતીય રેલવેની આ એક એપ્રેન્ટિસ ભરતી હોવાથી ઉમેદવારને એપ્રેન્ટિસ એક્ટ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પસંદગી પ્રક્રિયા

ભારતીય રેલવે ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે અરજી કરવા રેલવેની સત્તાવાર વેબસાઈટ https://ner.indianrailways.gov.in/ વિઝીટ કરો.
  • હવે તમને સૌથી ઉપરના ભાગમાં “Apply” નો ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લીક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મમાં તમારી તમામ માહિતી ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન ફી ની ચુકવણી કરો.
  • આ રીતે તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે.

મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન ભારતીય રેલવે દ્વારા ઘ્વારા 03 જુલાઈ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 03 જુલાઈ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 02 ઓગસ્ટ 2023 છે.

અરજી કરવા માટે જરૂરી લિંક

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Telegram Group માં જોડાવાઅહીં ક્લિક કરો
Online ટેસ્ટ આપવા માટે અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવાઅહીં ક્લિક કરો
Home PageClick Here
Spread the love
Scroll to Top