WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

5369 જગ્યાઓ – Staff Selection Commission Recruitment SSC દ્વારા 10 પાસ ભરતી

5369 જગ્યાઓ - Staff Selection Commission Recruitment SSC દ્વારા 10 પાસ ભરતી | Sarkari Naukri Updates

Staff Selection Commission Recruitment SSC દ્વારા 10 પાસ ભરતીસ્ટાફ સીલેકશન કમીશન ભરતી: સ્ટાફ સીલેક્શન કમીશન એ કેંદ્રીય ધોરણે વિવિધ સરકારી ભરતીઓ કરવાનુ કામ કરે છે. સ્ટાફ સીલેકશન કમીશ્ન દ્વારા Staff Selection Commission ની વિવિધ 5369 જેટલી જગ્યાઓ પર મોટી ભરતી બહાર પાડી છે.

જેમા પોસ્ટ અનુસાર ધોરણ 10 પાસ થી ગ્રેજયુએટ સુધીની લાયકાત રાખવામા આવી છે. સ્ટાફ સીલેકશન દ્વારા અવાર નવાર મોટી ભરતીઓ બહાર પાડવામા આવતી હોય છે. જો તમે આ પૈકી કોઇ જગ્યાઓ પર અરજી કરવા માંગો છો તો આ આર્ટીકલમા પુરી વિગતો વાંચી લેશો.

Staff Selection Commission Recruitments

સંસ્થાનુ નામસ્ટાફ સીલેકશન કમીશન (SSC)
પોસ્ટનુ નામSelection Post XI
કુલ જગ્યાઓ5369
નોટીફીકેશન તારીખ06 માર્ચ, 2023
વેબસાઈટssc.nic.in

Staff Selection Commission ભરતી મહત્વની તારીખ

આ ભરતી ની નોટિફિકેશન સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા ઘ્વારા 06 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 06 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 27 માર્ચ 2023 છે.

500 જગ્યા પર – બેંક ઓફ બરોડા ભરતી 2023 

Staff Selection Commission દ્વારા 10 પાસ ભરતી

જાહેરાતમાં જણાવ્યા અનુસાર સ્ટાફ સિલેકશન કમિશન દ્વારા સિલેકશન પોસ્ટ માટે 5369 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાંથી 10 પાસ માટે, 12 પાસ માટે તથા સ્નાતક માટે કુલ કેટલી પોસ્ટ છે, SSC Recruitments 2023 તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Staff Selection Commission દ્વારા 10 પાસ ભરતી પગાર ધોરણ

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી થયા બાદ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. ઉમેદવારને ભારત સરકારના નિયમો તથા ધારાધોરણ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

Staff Selection Commission દ્વારા 10 પાસ ભરતી પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ/સ્કિલ ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

Staff Selection Commission દ્વારા 10 પાસ ભરતી અરજી કઈ રીતે કરવી

  1. સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  2. હવે SSC ની સત્તવાર વેબસાઈટ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જાવ અને Apply Now ના બટન પર ક્લિક કરો.
  3. હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  4. હવે ઓનલાઇન ફી ચૂકવો તથા ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

Important Link

Staff Selection Commission ભરતી નોટીફીકેશનઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
Spread the love
Scroll to Top