WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

STBI Recruitment 2024 | વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક

STBI Recruitment 2024 વડોદરામાં ₹ 50,000ની નોકરી મેળવવાની સારી તક

STBI Recruitment 2024 : ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે.

STBI Recruitment 2024 : વડોદરામાં રહેતા અને નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે ઘર આંગણે નોકરી મેળવવાની જોરદાર તક આવી ગઈ છે. ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ ભરતી બહાર પાડી છે. કંપનીએ પ્રોજેક્ટ કોર્ડીનેટરની પોસ્ટ માટે ઉમેદવાર પસંદ કરવા માટે ઉમેદવારો પાસે ઓનલાઈન અરજી મંગાવી છે.

આ પણ વાંચો-ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની મોક ટેસ્ટ માટે અહી ક્લિક કરો

સંસ્થાગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ
પોસ્ટપ્રોજેક્ટ કોર્ડીનેટર
જગ્યા01
નોકરીનો પ્રકારસરકારી
પગાર₹ 50,000
વય મર્યાદા39 વર્ષથી વધુ નહીં
અરજી કરવાની છેલ્લી તારીખ29 ઓગસ્ટ 2024
ક્યાં અરજી કરવીઅહી ક્લિક કરો

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે પોસ્ટની વિગત, શૈણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આ સમાચાર છેલ્લે સુધી વાંચવા.

આ પણ વાંચો – GPSC Bharti 2024 | ગુજરાત જાહેર સેવા આયોગમાં વીમા તબીબી અધિકારીની ભરતી

STBI Recruitment 2024 માટે મહત્વની વિગતો

સંસ્થા સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટરપોસ્ટ પ્રોજેક્ટ કોર્ડિનેટરજગ્ય 01નોકરીનો પ્રકાર કરાર આધારિતવય મર્યાદા 39 વર્ષથી વધારે નહીંએપ્લિકેશન મોડ ઓનલાઈનઅરજી કરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ 2024ક્યાં અરજી કરવી

STBI Recruitment 2024 પોસ્ટની વિગત

ગુજરાત સરકારના સાયન્સ અને ટેક્નોલોજી ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવતી સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઇન્કુબેટર કંપનીએ પ્રોજેક્ટ કોર્ડિનેટરની એક જગ્યા માટે ભરતી બહાર પાડી છે. આ ભરતી કરાર આધારિત થનારી છે.

આ પણ વાંચો- બ્યુટી પાર્લર માટે સાધન કીટ સહાય આપવામાં આવશે, અહીંથી કરો ઓનલાઇન અરજી

STBI Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરના ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરીએ તો વિજ્ઞાનના કોઈપણ વિષય જેવા કે ભૌતિકશાસ્ત્ર અથવા ઇલેક્ટ્રોનિક્સ અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન અથવા બાયોમેડિકલ ઉપકરણોમાં ઓછામાં ઓછા 55% સાથે માસ્ટર ડિગ્રી. શૈક્ષણિક લાયકાત વિશે વધારે જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટિફિકેશન ધ્યાન પૂર્વક વાંચવું.

વય મર્યાદા અને પગાર ધોરણ

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે ઉમેદવારોની વય મર્યાદાની વાત કરીએ તો અરજી કરનારની ઉંમર 39 વર્ષથી વધારે ન હોવી જોઈએ. અને પસંદ થયેલા ઉમેદવારે 50,000 રૂપિયા મહિને ફિક્સ પગાર મળશે.

કેવી રીતે અરજી કરવી

અરજી કરવા માટે ઉમેદવારો એ પહેલા સંસ્થાની વેબસાઈટ stbi.gujarat.gov.in ઉપર જવુંત્યારબાદ એનાઉન્સમેન્ટ ઉપર જઈને ઓપોર્ચુનિટી પર ક્લિક કરવીજ્યાં ભરતીની જાહેરાત દેખાશે તેના નીચે એપ્લાય નાઉ દેખાશેએપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાથી ફોર્મ ખુલશેમાંગેલી તમામ માહિતી ભરીને સબમીટ કરવુંભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી

નોટિફિકેશન

સાવલી ટેક્નોલોજી એન્ડ બિઝનેસ ઈન્કુબેટર ભરતી માટે પોસ્ટની વિગત, શૈણિક લાયકાત, વય મર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાનો પ્રકાર, પગાર ધોરણ, નોકરીનો પ્રકાર સહિતની મહત્વની વિગતો જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.

ઉમેદવારોને ખાસ સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતા પહેલા ઉમેદવારોએ આ લેખમાં આપેલા સત્તાવાર નોટિફિકેશન વાંચી લેવું અને ઉમેદવારોએ 29 ઓગસ્ટ 2024 છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવી.

Contact Us

EPIP/CFC Building, GIDC – SAVLI, Manjusar, Vadodara – 391 775 Gujarat, India
+91-02667266000
info-stbi-vdr[at]gujarat[dot]gov[dot]i

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિસીયલ વેબસાઈટ પર જવા માટેઅહીં ક્લિક કરો
Spread the love
Scroll to Top