UPSC Recruitment 2025 : CRPF, BSF, CISF, ITBP અને SSB માં નોકરી મેળવવાની સુવર્ણ તક, પગાર પણ મસ્ત, વાંચો બધી માહિતી
UPSC Recruitment 2025,UPSC ભરતી 2025 : કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ હેઠળ આવતી વિવિધ સુરક્ષા એજન્સીઓમાં નોકરી મેળવવાની ઈચ્છા ધરાવતા સ્નાતક ઉમેદવારો માટે સરકારી નોકરીની સુવર્ણ તક આવી ગઈ છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા BSF, CRPF, CISF, ITBP અને SSBમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. UPSC એ કૂલ 357 જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ […]