Vadodara Mahanagarpalika Bharti (ડોદરા મહાનગરપાલિકા ભરતી 2024): Vadodara Mahanagarpalikaમાં 15માં નાણાપંચ હેઠળ અર્બન આયુષ્ય આરોગ્ય મંદીર (અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર) ખાતે 11 માસનાં કરાર આધારિત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે માત્ર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.
સંસ્થાનું નામ | વડોદરા મહાનગરપાલિકા Vadodara Mahanagarpalika-VMC |
પોસ્ટનું નામ | વિવિધ |
અરજી કરવાનું માધ્યમ | ઓનલાઈન |
નોકરીનું સ્થળ | વડોદરા |
નોટિફિકેશનની તારીખ | – |
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ | 29-12-2023 |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 12-01-2024 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | www.vmc.gov.in |
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024
આ માટે ઉમેદવારોએ www.vmc.gov.in વેબસાઈટ પર તારીખ 29-12-2023 થી 12-01-2024 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. કોઈ પણ સંજોગોમાં ટપાલ કે રૂબરૂ અરજી સ્વીકારવામાં આવશે નહી. ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની રહેશે.
Vadodara Mahanagarpalika Bharti 2024
આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતીઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઈટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે. ઉપરોક્ત જગ્યા ઉપરાંત ભવિષ્યમાં ખાલી પડનાર કે નવી મંજુર જગ્યા ભરવા માટે ઉપર મુજબની કેડર ઉપરાંત બીજી અન્ય કેડર માટે પણ 2 વર્ષ સુધીની પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
જગ્યાનું નામ | જગ્યા | શૈક્ષણિક લાયકાત | ફિક્સ પગાર (પ્રતિ માસ) |
મેડીકલ ઓફિસર (કરાર આધારિત) | 47 | એમ.બી.બી.એસ., ગુજરાત મેડીકલ કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જરૂરી છે. | 70,000/- |
સ્ટાફ નર્સ (કરાર આધારિત) | 56 | ઇન્ડીયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી BSC (Nursing)નો કોર્સ, અથવા ઇન્ડીયન નર્સિંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડીપ્લોમા અને મિડવાઈફરીનો કોર્સ, ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. | 13,000/- |
એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારિત) | 58 | 12 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી એમ.પી.એચ.ડબ્લ્યુનો 1 વર્ષિય તાલીમ કોર્ષ અથવા 12 પાસ અને માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્ષ કરેલો હોવો જોઈએ. બેઝીક કોમ્પ્યુટરનો સર્ટીફીકેટ કોર્સ કરેલ હોવો જરૂરી છે. | 13,000/- |
સિક્યુરીટી ગાર્ડ (Out Sourcing) | 59 | ધોરણ 8 પાસ તેમજ ગુજરાતી ભાષાનું સંપૂર્ણ જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. આર્મીના એક્સ સર્વિસમેનને પસંદગીમાં પ્રાધાન્ય | શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર |
વય મર્યાદા
મેડીકલ ઓફિસર પોસ્ટ માટે 62 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવારો અરજી કરી શકશે નહી. અન્ય તમામ પોસ્ટ માટે 45 વર્ષથી વધુ તેમજ નિવૃત ઉમેદવાર અરજી કરી શકશે નહી. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખને ધ્યાને લઈને ઉંમર ગણવામાં આવશે.
મહત્વની તારીખ:
આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 29-12-2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 29-12-2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 12-01-2024 છે.
ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ | 29-12-2023 |
ફોર્મ ભરવાની અંતિમ તારીખ | 12-01-2024 |
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાત વાંચો | અહીં ક્લિક કરો |
ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા માટે | અહીં ક્લિક કરો |
Home Page માટે | Click Here |
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ’s )
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
12-01-2024
વડોદરા મહાનગરપાલિકા ભરતી 2024 અરજી કઈ રીતે કરવી?
www.vmc.gov.in વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.