VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023: આજ રોજ લેવાયેલ વડોદરા મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્ક વર્ગ 3 સંવર્ગની કુલ 552 જગ્યાઓ માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર. પરીક્ષા તારીખ 08-10-2023ના રોજ બપોરના 13:00 થી 15:00 કલાક દરમિયાન યોજાય હતી.
VMC જુનિયર ક્લાર્ક પરીક્ષા પ્રશ્નપત્ર 2023
આજ રોજ એટલે કે જાહેરાત ક્રમાંક : 996/2021-22 VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023 તારીખ 08-10-2023ના રોજ બપોરે 13:00 વાગ્યાથી પેપર શરૂ થશે અને 15:00 કલાકે પેપર પૂરું થશે.
VMC Junior Clerk Question Paper 2023
vmc junior clerk exam તારીખ 08-10-2023ને રવિવારના રોજ આયોજન કરવામાં આવી હતી. આ પરીક્ષા અંદાજે એક લાખ આઠ હાજર ઉમેદવારો આપવાના હતા. ચાલો તો આપડે આ લેખમાં પેપર પૂરું થયા બાદ VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર 2023 અને VMC જુનિયર ક્લાર્ક પ્રશ્નપત્ર સોલ્યુશન 2023 મુકવાના છીએ.
VMC જુનિયર ક્લાર્ક માટે અગાઉ તારીખ 16-02-2023 થી 28-02-2022 (10-04-2022 તારીખ વધારી) ફોર્મ ભરવામાં આવ્યા હતા. આજ રોજ પરીક્ષા યોજાઈ હતી. કુલ 552 જગ્યાઓ માટે યોજાશે જુનિયર કલાર્કની પરીક્ષા.
VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023
પેપર પૂરું થયા બાદ અમે લોકો આ લેખના છેલ્લે પ્રશ્નપત્ર મુકીશું અને VMC જુનિયર ક્લાર્ક પેપર સોલ્યુશન 2023 પણ આ જ લેખમાં છેલ્લે મુકવામાં આવશે. સત્તાવાર VMC જુનિયર ક્લાર્ક આન્સર કી 2023 માટે ઓફિશિયલ વેબસાઈટ જોતા રહો.
પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
પેપર સોલ્યુશન ડાઉનલોડ કરવા | અહીં ક્લિક કરો |
Whatsapp ચેનલમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Telegram Group માં જોડાવા માટે | અહીં ક્લિક કરો |
Online ટેસ્ટ આપવા માટે | અહીં ક્લિક કરો |
YouTube Channel Subscribe કરવા માટે | અહીં ક્લિક કરો |
Home Page માટે | Click Here |